The Man who clapped with one Hand – Shri B. M. Ratiya

Shri B. M. Ratiya Saheb (Advocate & Income-tax advisor)
Shri B. M. Ratiya Saheb (Advocate & Income-tax advisor)

Late Advocate Shri Bhayabhai Maldevbhai Ratiya (Bapu)a well known respected elder from our Maher community who dedicated his life for the development and betterment of the community and who has done noble deeds by becoming the foundation stone in Junagadh and villages of Sorath region for decades. A book written in English titled “The Man who clapped with one Hand” and in Gujarati titled “Ek Haathe Tadi Padi Gaya was recently written by his daughter Deviben’s son Krunal Sukabhai Odedra. 

In this book, Krunal has written from as early as Ratiya Saheb’s childhood days till the work he carried during his last days of 2015 in the form of photos and text. Apart from this, the book also includes memories and inspiring stories written by many known persons from the Maher Community and many of Ratiya Saheb’s friends and business clients too. 

Late Bhayabhai Ratiya was born in a poor family and while playing with his friends, he fell off a horse at a mere age of 5 at Mal village near Kutiyana. Thus his left hand had to be amputated. He studied and worked hard to become a successful Lawyer and an Income-tax Advisor in Junagadh later on. Ratiya Saheb passed away at the age of 95 on 15/04/2015. 

Shri Narendra Modi Ji
Shri Narendra Modi Ji

Krunal had met Shri Narendra Modi Jithe Honourable Prime Minister of India at New Delhi during one occasion. While talking to Modi Ji, Krunal showed these photos from an event of 2011 to which Modi Ji said, 

He is the Man with one hand”. Krunal further mentioned that he was writing a book on his maternal grandfather to which Modi Ji told him, “Do send the copies of your book to me” 

Krunal sent the copies later on and within a few days, he received a Best wishes Letter from the Honourable Prime Minister.


Letter from the Honourable Prime Minister of India
Letter from the Honourable Prime Minister of India

 


Shri B. M. Ratiya, President of Junagadh Maher Samaj with Mahers meeting Shri Narendra Modi Ji at an event
Shri B. M. Ratiya, President of Junagadh Maher Samaj with Mahers meeting Shri Narendra Modi Ji at an event

(L-R) Krunal Odedra, Shri Narendra Modi and Shri B. M. Ratiya Saheb at Sadbhavna Mission Junagadh. Karan Ratiya, Shri Sarmanbhai Sutreja, Shri Lakshmanbhai Jadeja and Shri Jethabhai Odedra can also be seen in the photos
(L-R) Krunal Odedra, Shri Narendra Modi and Shri B. M. Ratiya Saheb at Sadbhavna Mission Junagadh.
Karan Ratiya, Shri Sarmanbhai Sutreja, Shri Lakshmanbhai Jadeja and Shri Jethabhai Odedra can also be seen in the photos


Gujarati Version

શ્રી બી. એમ. રાતીયા સાહેબ (વકીલ & ઇન્કમ-ટેક્સ સલાહકાર)
શ્રી બી. એમ. રાતીયા સાહેબ (વકીલ & ઇન્કમ-ટેક્સ સલાહકાર)

જૂનાગઢ ના મહેર આગેવાન અને જ્ઞાતિ ના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરીજૂનાગઢ તથા સોરઠ ના ગામડાઓ માં જેઓએ પાયા ના પથ્થર બની ને દાયકાઓ સુધી ઉમદા કાર્યો કર્યા છે એવા વડીલ સ્વઃ વકીલ શ્રી ભાયાભાઇ માલદેવભાઈ રાતીયા (બાપુ) ના જીવન ઉપર લખાયેલી બુક અંગ્રેજી માં  મેન હુ ક્લેપડ વિથ વન હેન્ડ અને ગુજરાતી માં એક હાથે તાળી પાડી ગયા એમ બે ભાષા માં બૂકો તાજેતર માં  રાતીયા સાહેબ ના દોહિત્ર ક્રુણાલ સુકાભાઈ ઓડેદરા  લખી છે

 બુક માં ક્રુણાલ રાતીયા સાહેબ ના નાનપણ થી લઇ ને વર્ષ 2015 ના તેમના છેલ્લે સુધી ના કાર્યો ને ફોટોસ અને લખાણ રૂપે સમાવેશ કર્યો છે ઉપરાંત મહેર સમાજ ના ઘણા આગેવાનો તેમજ રાતીયા સાહેબ ના મિત્રવર્તુળ અને અશીલો ના અનુભવો અને તેમના થી પ્રભાવિત થયેલા પ્રસંગો નો પણ  બુક માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

સ્વ. ભાયાભાઇ રાતીયા નો જન્મ એક ગરીબ પરિવાર માં થયો હતો અને જ્યારે તે માત્ર પાંચ વર્ષ ના હતા, ત્યારે કુતિયાણા પાસે ના તેમના માલ ગામ માં એક ઘોડો ખેલવતી વખતે પડ્યા જેથી તેમનો ડાબો હાથ ભાંગ્યો હતો. આ અકસ્માત ને કારણે બાપુ નો ડાબો હાથ કાપવો પડ્યો હતો. આગળ જતા તે ભણ્યા અને ખુબ મેહનત કરીને જૂનાગઢ માં એક સફળ વકીલ તથા ઇન્કમ-ટૅક્સ સલાહકાર હતા. રાતીયા સાહેબ 95 વર્ષ ની ઉંમરે 15/04/2015 ના રોજ દેહાવસાન પામ્યા હતા.

ક્રુણાલ ની નવી દિલ્હી ખાતે ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે એક પ્રસંગે મુલાકાત થયેલવડાપ્રધાન સાથે વાત કરતી વખતે ક્રુણાલ  ફોટા બતાવ્યા તો મોદીજી  કહ્યું તો એક હાથ વાળા વડીલ છે 

ક્રુણાલએ વધુ માં કહ્યું કે તે પોતાના નાના ઉપર બુક લખી રહ્યા છે તો મોદીજી  કહ્યુંતમારા બુક ની કોપી મને મોકલાવજો 

ક્રુણાલએ થોડા સમય પછી કોપી મોકલાવતા વડાપ્રધાન મોદીજી  તેમને  બુક સંદર્ભે શુભેચ્છા સંદેશ મોકલાવ્યો હતો.


(Gujarati translation of the Letter)

                               વડાપ્રધાન
શ્રી ક્રુણાલ ઓડેદરા,
તમારા નાના સ્વશ્રી બીએમરાતીયા ઉપર તમે લખેલી બુક ની નકલો મળવાથી મને આનંદ થયોપુસ્તક ની દ્વિભાષી પ્રકૃતિ જે અંગ્રેજી માં ‘ મેન હુ ક્લેપડ વિથ વન હેન્ડ’ અને ગુજરાતી માં ‘એક હાથે તાળી પાડી ગયા’  તેમની યાદ માં એક વિચારશીલ શ્રદ્ધાંજલિ છે

પુસ્તકો
 સ્વરાતીયા સાહેબ માટે ના તમારા સતત પ્રેમ ને રેખાંકિત કરે છેતેમના દ્વારા હાથ ધરાવવા માં આવેલ પરોપકારી કાર્યો સીધી અથવા પરોક્ષ રીતેહજારો લોકો ના જીવન ને સ્પર્શ કરે છેતમારી બુક ચોક્કસપણે ઘણા લોકો નેખાસ કરી ને યુવાનો ને શિક્ષિત કરશે અને સ્વશ્રી રાતીયા સાહેબ દ્વારા પ્રસ્તાવિત વિચારો અને આદર્શો માંથી પાઠ શીખવા માટે પ્રેરણા આપશે.
તમારા પ્રયત્નો અને આગળની મુસાફરી માટે મારી શુભેચ્છાઓ સ્વીકારશો

 
નરેન્દ્ર મોદી
   નવી દિલ્હી 

શ્રી નરેન્દ્ર મોદી 
વડાપ્રધાન, ભારત સરકાર


Shri B. M. Ratiya, President of Junagadh Maher Samaj with Mahers meeting Shri Narendra Modi Ji at an event
જૂનાગઢ મહેર સમાજ ના પ્રમુખ શ્રી બી. એમ. રાતીયા તથા અન્ય મહેરો શ્રી નરેન્દ્ર મોદીજી ને એક પ્રસંગે મળ્યા હતા

(L-R) Krunal Odedra, Shri Narendra Modi and Shri B. M. Ratiya Saheb at Sadbhavna Mission Junagadh. Karan Ratiya, Shri Sarmanbhai Sutreja, Shri Lakshmanbhai Jadeja and Shri Jethabhai Odedra can also be seen in the photos
(ડાબે થીક્રુણાલ ઓડેદરાશ્રી નરેન્દ્ર મોદી અને શ્રી બીએમરાતીયા સાહેબ જૂનાગઢ સદભાવના મિશન ખાતે.
કરણ રાતીયાશ્રી સરમણભાઈ સુત્રેજાશ્રી લક્ષમણભાઈ  જાડેજા અને શ્રી જેઠાભાઇ ઓડેદરા પણ જોઈ શકાય છે.